આંખ થી લઇ પગ સુધી બધા રોગમાં રામબાણ ઇલાઝ છે આ શક્તિશાળી શાક

 

આંખ થી લઇ પગ સુધી બધા રોગમાં રામબાણ ઇલાઝ કરવા માટે ઘરે બનાવો આ શાક.
કેમ છો મિત્રો મજામાં હશો અને નીરોગી હશો તેવી આશા રાખીએ છીએ અને અમે તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ અમારી આ વેબસાઈટ પર.આજે તમને આ અહી એક એવી શાકભાજી વિશે જણાવવામાં આવશે જેનું શાક બનાવીને ખાવાથી અનેક બીમારીઓથી બચી શકાય છે ખાસ કરીને ચોમાસામાં આં શાક ખાવાથી ક્યારેય તમારે દવાખાને જવાની જરૂર નહિ પડે. શું તમને ખબર છે ? ચોમાસુ જયારે બેસી ગયું હોય ત્યારે ચોમાસામાં કઈ શાકભાજી ખાઈ અને નિરોગી રહી શકાય. જયારે તમારા શરીરને તાજા અને નિરોગી રાખનાર એવું શ્રેષ્ટ શાક કંટોલાનું શાક છે જેને બીજી ભાષામ  કંકોડા પણ કહેવામાં આવે છે. આજે આપણે એ શાકની વાત કરવાની છે જે ચોમાસા દરમિયાન કંટોલા કેવી રીતે આપણા શરીર ને ફાયદો અને નિરોગી રાખે છે .
          આપણે શરીર માં તાકાત વધારવા માટે,નીરોગી રહેવા માટે અને દવાઓ લઈએ છીએ પરંતુ જો આપણને ઘરે બેઠા જ આયુર્વેદિક રીતે જ શરીર ના રોગો ગાયબ થતા હોય અને શરીર માં તાકાત આવતી હોય તો દવાઓ નો ખર્ચો શું કામ કરવો.શું તમે જાણો છો એક એવું શાક છે જેનું સેવન કરવાથી થોડા જ દિવસો માં શરીર માં તાકાત આવે છે અને ગમે તેવા બધા રોગમાં ઉપયોગી છે.કંટોલા નું શાક એક એવું શાક છે જેને ઘણા ઓછા લોકો જાણે છે પરંતુ કંટોલાના શાક ના ફાયદા જાણીને તમે હેરાન થઇ જશો કે આવું પણ શાક હોય શકે.આ શાક ભારતમાં અલગ અલગ રાજ્યમાં અલગ અલગ નામથી ઓળખાય છે.આ કંટોલા એ કારેલાની જ પ્રજાતિ છે.પણ કારેલા જેટલા કડવા નથી હોતા.કંટોલા એટલે અનેક તત્વોથી ભરપુર શાક જેને આપણે ગુણો ની ખાણ કહીએ તો પણ ખોટું નથી.આ શાક ના આટલા બધા ફાયદા હોવાથી હવે બધા દેશમાં આની ખેતી થવા લાગી છે.ભારત માં ખાસ કરીને ચોમાસામાં વાડીના શેઢે તથા વાડ માં ગમે ત્યાં તેના વેલા નીકળી આવે છે.પહાડી વિસ્તાર માં આ શાક ની વધારે ખેતી કરવામાં આવે છે. મિત્રો હવે જાણીએ કંટોલા ખાવાથી આપણે શું શું ફાયદા થાય છે.

કંટોલાનું શાક ખાવાથી થતા ફાયદા નીચે મુજબ છે જે તમે જાણીને નવાઈ લાગશે.

કંટોલા એ આંખ થી લઇ પગ સુધી બધા રોગમાં રામબાણ ઇલાઝ છે.કંટોલા કોઇપણ પ્રકારની જંતુનાશક દવા વગર થાય છે એટલે તેને સંપૂર્ણ આયુર્વેદિક શાકભાજી કહે છે અને તે શરીર માટે  ખુબ ગુણકારી છે અને તેનો ઉપયોગ ખાસ કરીને આયુર્વેદિક દવાઓ બનાવવમાં થાય છે.
 1. કંટોલાનું શાક વજન ઓછુ કરવામાં ખુબ જ ઉયોયોગી છે.કંટોલા માં ફાયબરની માત્ર સૌથી વધુ હોય છે જેથી જમ્યા બાદ ઘણા સમય સુધી પેટ ભરેલું હોય છે તેથી તમે બીજી કોઈ વસ્તુ ખાવથી બચી શકો છો. આ સિવાય કંટોલાના શાક માં કેલરી ખુબ જ ઓછી હોય છે તેથી તે વજન ઘટાડવામાં ખુબ જ ઉપયોગી છે.
 2. કેન્સર જેવા ગંભીર રોગ થી બચવા માટે કંટોલાનું શાક ખાવથી બચી શકાય છે.
 3. કંટોલાના શાક  માં એવા તત્વો હોય છે જેનાથી તમને આંખોથી જોડાયેલા બધા જ રોગો માં ખુબ ઉપયોગી છે.
 4. હાડકાના સાંધા ના દુખાવા હોય કે થાક લાગવાની સમસ્યા હોય તો આજથી જ કંટોલાનું શાક ખાવાનું શરુ કરી દો.
 5. ઋતુ બદલવાથી થતા રોગો માટે પણ કંટોલાનું શાક ખુબ જ ઉપયોગી છે.શરદી,તાવ,માથું દુખવું એવા નાના નાના રોગોને શરીર માંથી જડમુળ થી કાઢવા માટે એક સારો અને સસ્તો રસ્તો છે કંટોલાનું શાક જેનું અઠવાડિયા માં ૩ વાહત સેવન કરવાથી  તમારા શરીર માં ઘણા બધા ફેરફાર જોવા મળશે જેનાથી તમે અજાણ છો.
 6. કંટોલાના શાક માં એન્ટીએલર્જી તત્વો હોય છે જેનાથી તમને એલર્જી થી થતા રોગો જેવા કે તાવ શરદી,ઉધરસ થી બચી શકાય છે.
 7. ત્યારપછી કંટોલાના શાક નો સૌથી મોટો ફાયદો ડાયાબિટીસ વાળા માટે છે.કંટોલાનું શાક ખાવાથી લોહીમાં સુગર લેવલ ઓછુ થાય છે તેથી કંટોલાનું શાક ડાયાબિટીસ ના દર્દીઓ માટે ફાયદાકારક છે.ડાયાબીટીસ ના દર્દીઓ કંટોલાનું જ્યુસ પણ પીએ તો પણ એમના માટે ખુબ જ ફાયદાકારક છે.આ શાક કારેલા ના શાક જેવું કડવું નથી તેથી આસાની થી ખાય શકાય છે.
 8. મિત્રો કંટોલાના શાક માં કેરોનીટ ની માત્ર ભરપુર હોય છે તેથી આંખ માટે ફાયદાકારક છે.એક સંશોધન માં જાણવા મળ્યું છે કે કંટોલા એ શરીર ને સારી રીતે ડીટોક્ષ કરે છે જેથી શરીર માં અને લોહી માં ભળી ગયેલી બધી ગંદકી નીકળી જાય છે અને શરીર પર નીકળેલા દાગ ધબ્બા, મોઢાના ખીલ મટી જાય છે અને ચહેરાનો રંગ પણ નિખરવા લાગે છે.
 9. બ્લડપ્રેશર ને કંટ્રોલ કરવા માટે કંટોલાનું શાક બહુ જ જરૂરી છે જે લોકો ને બ્લડપ્રેશર ની તકલીફ રહેતી હોય તેવા લોકોએ આજથી જ કંટોલાનું શાક ખાવાનું શરુ કરી દેવું જોઈએ.કંટોલા માં મેમોરર્ડીસન નામનું તત્વ રહેલું છે જે એન્ટીઓક્સીડેડ છે અને તે હાઈ બ્લડપ્રેશર ને કંટ્રોલ કરે છે આ તત્વ કારેલા માં પણ હોય છે પણ  કારેલા સ્વાદ માં કડવા હોવાથી ખાવામાં મુશ્કેલી પડે છે.
 10. કંટોલાના શાક નું નિયમિત સેવન કરવાથી પાચનતંત્ર ખુબ સારી રીતે કામ આપે છે અને તમને પણ માહિતી હશે કે જો પાચન શરીર માં બરાબર થાય તો રોગ થવાના નથી.જો કંટોલાનું શાક ના ભાવે તો તેનું અથાણું બનાવીને પણ તમે તેનો ઉપયોગ કરી શકો છો.જો પાચન બરાબર થાય તો કબજિયાત અને અપચો જેવી બીમારી આપોઆપ ગાયબ થાય છે.
 11. કંટોલાના શાક ને વિટામીન A નો સમુદ્ર કહેવાય છે જેથી આંખોની કોઇપણ બીમારીમાં તમે કંટોલાનું શક ખાય શકો છો.અને આંખોની દ્રષ્ટિ વધારવા માટે તો ખાસ કંટોલા ના શાક નું સેવન કરવું જરૂરી છે.
 12. જો તમારે શરીર ને મજબુત કરવું હોય તો આજથી જ કંટોલાનું શાક ખાવાનું શરુ કરી દો કારણ કે કંટોલા માં પ્રોટીન નું પ્રમાણ ખુબ જ વધારે છે અને સંશોધનો પરથી સાબિત થયું છે કે કંટોલા માં મીટ થી ૫૦ ગણું વધારે પ્રોટીન છે.
 13. કંટોલા પચવામાં હળવા, તાસીર માં ઠંડા અને વાયુકારક હોવાથી વાયુના રોગો વાળાએ તેનું સેવન ઓછુ કરવું જોઈએ.
 14. કંટોલાના  શાક માં ઉર્જા ખુબ જ વધારે હોઈ છે તેથી શરીર ણી નબળાઈ વાળા લોકોએ ખાસ કરીને કંટોલાનું શાક ખાવું જોઈએ જેથી શરીર ણી નબળાઈ દુર થાય.
 15. કંટોલા ના પાન ને એક ગ્લાસ પાણીમાં ઉકાળીને તેમાં એક ચમચી મધ નાખી પીવાથી તાવમાં જડપથી રાહત મળે છે.

Post a Comment

Previous Post Next Post