ગુજરાતી ઉખાણાં | New Gujarati paheliya 2021-22 www.socialgujju.in

નમસ્કાર મિત્રો,આજે આપણે અવનવા મજેદાર ઉખાણા વાંચીશુ.1. બે માથા અને બે પગ, જાણે એને આખું જગ, જે કોઈ આવે એની વચ્ચે, કપાઈ જાય એની કચકચમાં, જવાબ : કાતર  2. વડ જેવા પાનને, શેરડી જેવી પેરી, મોગરા જેવા ફૂલને આંબા જેવી કેરી, જવાબ : આંકડો


3. દાદા છે પણ દાદી નથી, ભાઈ છે પણ ભાભી નથી, નવરો છે પણ નવરી નથી, રોજી છે પણ રોટી નથી !
જવાબ : દાદાભાઈ નવરોજી4. ભેંસ વિયાણી પાડો પેટમાં, દૂધ દરબારમાં જાય, ચતુર હોય તો સમજી લ્યો, મૂરખ ગોથા ખાય,
જવાબ : કેરી

5. પીળા પીળા પદમસી ને પેટમાં રાખે રસ, થોડા ટીપા વધુ પડે તો, દાંતનો કાઢે કસ,
જવાબ : લીંબુ


6.રાતા રાતા રતનજી, પેટમાં રાખે પાણા, વળી ગામે ગામે થાય, એને ખાઈ રંક ને રાણા !
જવાબ : બોર

7. એવી કઈ અટક છે જે ગુજરાતીમાં લખીએ તો બે અક્ષર થાય પરંતુ તેને અંગ્રેજીમાં લખીએ તો નવ અક્ષર થાય,
જવાબ : છુંછા ( chhunchha )

8. જો તમે પાંચમાંથી ત્રણ સફરજની લઈ લો તો તમારી પાસે કેટલા સફરજન રહે ?  જવાબ : ત્રણ આવા અવનવા ઉખાણા વાંચી મિત્રોને પણ જરૂર શેર કરો.


ગુજરાતી ઉખાણાં | New Gujarati paheliya 2021-22 www.socialgujju.in


ગુજરાતી ઉખાણાં | New Gujarati paheliya 2021-22 www.socialgujju.in

Friends, there is no doubt that a lot of kids pass the test these days, because no one uses their brains anymore.  Everybody wants to come forward with the help of shortcuts.  But, if you consider yourself intelligent, today in this article we have come up with some weird poor riddles for you, the answers to which are not for everyone.


ગુજરાતી ઉખાણાં | New Gujarati paheliya 2021-22 www.socialgujju.in

 And if you feel that you are very intelligent and intelligent, then you accept our challenge.  Friends, today we are going to ask you some questions, which if you can answer in just 10 seconds, there is no one more intelligent than you.  But if you can't answer that question, you know how much water you're in.


You have to be more discriminatory in the support you provide to other people.  Because you know the answer to this riddle well.  But you may be troubled to find the answer to this riddle.  But if you answer in 10 seconds, the title of "Most Genius" is your name from us.  So let's wait and see who?  Let's start today's challenge.

ગુજરાતી ઉખાણાં | New Gujarati paheliya 2021-22 www.socialgujju.in

દોડાવો તમારું મગજ. થોડો મગજ પર ભાર આપી વિચારો આ જવાબ. કેમ વિચારમાં પડી ગયા ને તમે? જવાબ શોધવા માટે નીચે નહિ જોવો. આટલી બધી ઉતાવળ કેમ છે? થાકી ગયા હોય તો કોઈ વાત નહિ, એમે તમને જણાવીશું આનો જવાબ.

આ છે જવાબ :

મિત્રો આનો જવાબ છે આંખની પાંપણ.

ગુજરાતી ઉખાણાં | New Gujarati paheliya 2021-22 www.socialgujju.in

પહેલો ઉખાણાંનો જવાબ આપવામાં જો સફળ થઇ ગયા હોય, તો આ બીજાનો જવાબ પણ આપવો જ પડશે. જવાબ શોધો, જવાબ તમારી પાસે જ છે પણ તમે બોલી શકતા નથી. નથી મળતો જવાબ? તો જાણી લો.

આ છે જવાબ : મિત્રો આનો જવાબ છે પર્સ.

ગુજરાતી ઉખાણાં | New Gujarati paheliya 2021-22 www.socialgujju.in

શું થયું પાછા ચક્કરમાં પડી ગયા કે શું? હમણાં હશો નહિ સીધે સીધો એનો જવાબ આપો.

આ છે આનો જવાબ :

આનો જવાબ ખુબ સરળ છે, હા, આ કોઈ વસ્તુનું નામ નથી પણ “આરામ” છે.

ગુજરાતી ઉખાણાં | New Gujarati paheliya 2021-22 www.socialgujju.in

આનો જવાબ છે : Lady Finger, જેને ગુજરાતીમાં ભીંડા કહીએ છીએ.


એવું શું છે ? 

જે વર્ષમાં 1 વાર આવે

મહિનામાં 2 વાર આવે

અઠવાડિયામાં 4 વાર આવે 

દિવસમાં 6 વાર આવે 

ગુજરાતી ઉખાણાં | New Gujarati paheliya 2021-22 www.socialgujju.in

મિત્રો, આ હતા આજના અમારા ઉખાણાં. તો હવે તમે સમજી જ ગયા હશો કે, કોણ કેટલા પાણીમાં છે.


સાહેબે છોકરીનું નામ પૂછ્યું તો છોકરીએ બોર્ડ પર તારીખ લખી ૧૨-૦૧-૨૦૦૧, તો છોકરીનું નામ શું હશે ? જો આ ઉખાણાનો જવાબ આવડતો હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો.આવા ઉખાણા પસંદ આવતા હોય તો વધુમાં વધુ શેર કરો.
Post a Comment

Previous Post Next Post