જીમમાં પરસેવો પાડ્યા વગર ઘરબેઠા ખાઈ લો આ એક વસ્તુ, પેટની બધી જ ચરબી થરથર ઓગળી જશે અને શરીર આવી જશે શેપમાં.

એક્સરસાઇઝ વિના જ ઝડપથી વજન ઉતારવા 100% અસરકારક ઉપાય


અનિયમિત જીવનશૈલીની નકારાત્મક અસરોને કારણે  મેદસ્વિતા ગંભીર રીતે વિકાસ પામી રહી છે. ઉંચાઈ અને વજનના જે ધારા-ધોરણો નક્કી કરાયા છે, તેનાથી  વધારે વજન હોય તો તે ચરબીની નિશાની ગણાય છે, જેને  મેદસ્વિતા કહે છે. આ  મેદસ્વિતાને સ્થૂળતા, મોટાપો, ફેટ, ઓબેસિટી વિગેરે નામથી પણ ઓળખવામાં આવે છે. 

 મેદસ્વિતાએ અમીર અને ગરીબ બન્નેને અસર કરતી બીમારી છે.  મેદસ્વિતા, વ્યક્તિને અનેક રોગોના ભોગી બનાવે છે.  મેદસ્વિતા સમગ્ર વિશ્વ માટે પડકારરૂપ છે. ઓબેસીટી માત્ર વધારે પડતુ ખાવાને લીધે જ નથી થતી, પરંતુ તે થવાના અનેક કારણો છે. સંશોધનો દર્શાવે છેકે મોટાભાગે ઓબેસિટી પાછળનું જવાબદાર કારણ જીનેટિક હોય છે. એકવાર આ સમસ્યા ઉભી થાય, તે પછી ડાયેટિંગ અથવા કસરત જેવી બાબતો પણ તેને ધારી અસર કરતી નથી. 

સ્વાસ્થ્ય માટે જોખમકારક છે ઓબેસિટી -
સ્થૂળતા વધવી એ કેટલીકવાર વ્યક્તિ માટે ખતરારૂપ બને છે. સ્થૂળતાને લીધે ગંભીર શારીરિક રોગો અથવા મૃત્યુનું જોખમ ઉભુ થાય છે.  મેદસ્વિતા શરીરના આદર્શ વજન કરતા 100 પાઉન્ડ વધારે વજન અથવા ચાલીસથી વધારે બી.એમ.આઈ હોય, તો તે સ્વાસ્થ્ય બગાડે છે. 

 મેદસ્વિતાને કારણે નીચેના રોગોને આમંત્રણ મળે છે-
ટાઈપ-ટુ ડાયબિટીઝ – વધારે વજનને કારણે શરીરમાં ઈનસ્યુલિનની અસર ઓછી થાય છે. જેને  કારણે ડાયબિટીઝની બીમારી થાય છે. 

બ્લડપ્રેશર- હદયરોગ – વધારે વજનને કારણે હૃદયને તેની કામગીરી માટે વધારે શ્રમ પડે છે. જેના કારણે હાઈ-બ્લડપ્રેશર, કિડનીને નુકસાન તેમ જ બ્રેઈન હેમરેજ થઈ શકે છે. 

ઊંઘમાં ખલેલ- શ્વોસોચ્છવાસની સમસ્યા (સ્લિપ એપ્નીઆ) – જીભ તથા ગરદનની આસપાસ ચરબી એકત્રિત થવાથી શ્વાસનળી ઉપર દબાણ ઊભુ થાય છે, જેના કારણે ઉંઘ દરમિયાન વધારે પ્રમાણમાં નસકોરા બોલવા અને શ્વાસ અટકી-અટકીને ચાલવાની બીમારી થાય છે. ક્યારેક સ્લીપ એપ્નીયા પ્રાણઘાતક બની શકે છે.

લિવરમાં ફેટ – ફેટી લિવર (NASH) નામની લિવરની બીમારી ઓબેસિટી સાથે સંકળાયેલી હોય છે. જેમાં લિવરમાં ચરબી જમા થવાથી લિવરની કામગીરી અનિયમિત થાય છે અને સમય જતાં લિવરને ગંભીર રીતે નુક્સાન થાય છે. 

વંધ્યત્વ – સ્ત્રીઓમાં ચરબીના કારણે હોર્મોન્સનું પ્રમાણ અનિયમિત થાય છે. જેના લિધે PCOS નામની બીમારી થાય છે. જે ઈન્ફર્ટિલિટીની તકલિફ માટે જવાબદાર છે. 
કેન્સર – ચરબીના કોષોમાંથી હાનિકારક કેમિકલ્સ રિલિઝ થાય છે, જે પ્રોસ્ટેટ, ગર્ભાશય તેમજ સ્તનના કેન્સર માટે જવાબદાર હોય છે. 

સાંધા-કમર-ઘૂંટણનો દુખાવો – વધારે વજનને લીધે શરીરના સાંધાઓ પર ભાર આવે છે, જેને કારણે સાંધાઓને ઘસારો લાગે છે અને અસહ્ય દુખાવો થાય છે. 
પગમાં સોજો આવવો અને વેરિકોઝ વેઈન – ઓબેસિટીને કારણે પગના સોજાની તકલીફ રહે છે. પગની લોહીની નળીઓ ફુલી જવી (વેરિકોઝ વેઈન), પગમાં નીચેના ભાગમાં ચાંદુ પડવું અને પગનો દુખાવો રહેવાની તકલીફ પણ ઓબેસિટીને કારણે થાય છે. 

ગેસ્ટ્રોગ્રાફિકલ રિફ્લક્સ – હાર્ટબર્ન – સ્થૂળ લોકોને  શરીરમાં ઉત્પન્ન થતો પિત્ત નબળી અન્નનળી માંથી પસાર થવાથી અથવા પેટના ઉપરના ભાગે આવેલા વાલ્વ પર ભાર આવવાને લીધે છાતીમાં બળતરા થાય છે. 

ડિપ્રેશન – મેદસ્વી વ્યક્તિને જ્યારે ડાયેટિંગ કરવામાં સતત નિષ્ફળતા મળે, પરિવાર અને મિત્રો તરફથી અવગણના, અજાણ્યા લોકો તરફથી થતી કમેન્ટ્સ અથવા મેંણા-ટોણાં, સતત વધારાની ચરબી ઓગાળવા માટે કરવામાં આવતા પ્રયત્નોનો ભાર વિગેરેને લીધે વ્યક્તિ ડિપ્રેશન એટલેકે હતાશામાં ધકેલાઈ જાય છે. આ સિવાય  મેદસ્વિતા (ઓબેસિટી) કોલેસ્ટ્રૉલ, કેન્સર, એસિડિટી, લિવર, પિત્તાશયની પથરીના રોગ, ગર્ભાશયની કોથળીના રોગ, લોહીની નળીઓ ફુલી જવી, પક્ષાઘાત, સ્વાદુપિંડના  રોગ અને ગેંગરીન જેવી બીમારીઓ થવાની સંભાવના રહે છે. 

મેદસ્વિતાની સારવાર
વજન ઘટાડવા માટે લોકો નીતનવા અખતરા કરે છે. ખોરાકમાં નિયંત્રણની સાથે નિયમિત કસરત કરે છે પણ તેમના વજનામાં કોઈ ખાસ ફેર પડતો નથી, ત્યારે તેમને ખ્યાલ નથી હોતો કે તેઓ શરીરને કેટલું નુક્સાન કરી રહ્યાં છે. આયુર્વેદીક ઔષધીથી બનેલી કીટ દ્વારા વ્યક્તિનુ પાચનતંત્ર મજબૂત કરી વ્યક્તિનું વજન ઘટાડી તેને લાંબા સમય સુધી જાળવી રાખી શકે છે.

💢મેદસ્વિતા આ બીમારીઓનું કારણ બની શકે છે.

▪️ ડાયાબિટીસ 
▪️ હાઇ બ્લડપ્રેશર
▪️ હાર્ટ 
▪️ ફેટી લિવર
▪️ સાંધા ના દુખાવા 
▪️ થાક
▪️ એનીમિયા
▪️ ડિપ્રેશન

ઊંચાઈ પ્રમાણે આદર્શ વજન અને વધારે વજન નું કોષ્ટક

વજન વધવાનું કારણ શું?

▪️વધુ ચરબી અને કેલરીવાળો ખોરાક 
▪️બેઠાડુ જીવન 
▪️વારસાગત
▪️સ્ટીરોઈડ વાળી દવાઓ 
▪️જંકફૂડ 
▪️અનિયમિત પાચન ચક્ર 

📣આપણું વજન ઘટાડવાના મુખ્ય 2 રસ્તાઓ હોય છે

📌1.  GYM | ડાયેટ | કે પછી સ્ટીરોઇડ વાળી દવાઓ( કામ ચલાઉ સોલ્યુશન)

📌2. આયુર્વેદ મુજબ વજન વધવાના મુખ્ય કારણ નું સોલ્યુશન કરીને વજન ઘટાડવો (કાયમી સૉલ્યુશન)

♻️તમે ક્યો રસ્તો અપનાવશો❓️ કાયમી કે કામચલાઉ❓️

⤵️ મોટાં ભાગના લોકો ઝડપથી પરિણામ મેળવવા માટે કામચલાઉ રસ્તો આપનાવે છે જેમ કે GYM | ડાયેટ | YOGA કે પછી સ્ટીરોઇડ વાળી દવાઓ પણ આ વસ્તુ માણસ જેટલા દિવસ નિયમિત કરે ત્યાં સુધી જ પરિણામ મળે છે પછી વજન ફરીથી વધી જતું હોય છે  પરંતુ જો તમે કાયમી સોલ્યુશન તરફ જવા માંગતા હોવ તો આ જરૂર વાંચજો 👇

➡️ વજન વધવાનું મુખ્ય કારણ વ્યક્તિની પાચન શકિત છે જો કોઈ ની પાચન શકિત મજબૂત હોઈ તો એ કઈ પણ અને કેટલું પણ ખાઈ ( જમે ) એ પાચન થઈ જશે જેના કારણે એનું વજન વધતું નથી

➡️ કોઈ વ્યક્તિની પાચન શકતી નબળી હોય તો એ વ્યક્તિ જે કંઈ પણ જમે એ પચવા ના બદલે ચરબીમાં રૂપાંતર થતું રહે છે જેના કારણે એ વ્યક્તિનું વજન સતત વધતું રહે છે ... 

➡️ જૉ કોઈ માણસ પોતાનું વજન કાયમી ઘટાડવા માંગતો હોઈ તો એમણે સૌથી પહેલા પોતાની પાચન શકિત મજબૂત કરવી જ પડશે જો તેઓ બીજા રસ્તા આપનવશે તો એનું વજન ઘટશે તો ખરું પણ ફરીથી વધી જ જશે

ભોજન દ્વારા ખોરાક ની પાચનક્રિયા મા અલગ અલગ ધાતુઓ બને છે જે ઉપર મૂજબ છે.

વજન વધવાનું કારણ પાચનક્રિયા અનિયમિત થઈ મેદ મા રૂપાંતરિત થાય છે.

પાચન ચક્ર ને નિયમિત કરવા માટે આ અનિયમિત થયેલ ધાતુ ને નિયમિત કરવી પડે.
-એક ધાતુ માથી બીજા ધાતુમા જવા માટે 15 દિવસનો ટાઈમ લાગે.  
                 
📌આ સાયકલ ને Complete કરવા માટે 90 દિવસ નો સમય લાગે છે.

🟢આ કીટ કઇ કઇ ઔષધીઓ થી બનાવવામાં આવી છે.

- વજન ઘટાડવા માટે અમારી આખી આયુર્વેદિક કીટ આવે છે.

Contents:

ઇસબગુલ, ત્રિફળા, ત્રીકદુ, ચિત્રક, એલોવેરા, સોનમુખી, ગુલાબપતી, વરીયાળી, ગળો, સૂંઠ, મિસરી, શીલાજીત, અનાનસ, બ્રામહી, કોકમ, મેથીબીજ, ગુગળ, લીંબુ, અંગુર, નીશોધ, કાલા નમક, યાત્રી મધુ, શંખ ભસ્મ, મોખ મધુ, રામ તુલસી, શ્યામ તુલસી, વન તુલસી, અજર તુલસી, કપૂર તુલસી, હિંગાસ્ટ ચૂર્ણ, ઈમેજ, સાજી ખાર.

જે 44 કરતાં વધારે આયુર્વેદિક ઔષધીઓથી બનાવેલ છે.


અમારી આયુર્વેદિક કીટ ફીડબેક 



















વઘારે માહિતી માટે અત્યારે જ સંપકૅ કરો
MO📲9974233899 
 


Post a Comment

Previous Post Next Post