કોઈની ખુશી માટે આપણે નિમિત્ત બનીએ, તે શ્રેષ્ઠ કર્મ છે..!!

 

કોઈની ખુશી માટે આપણે નિમિત્ત બનીએ  શ્રેષ્ઠ કર્મ છે...

કોઈની ખુશી માટે આપણે નિમિત્ત બનીએ, તે  શ્રેષ્ઠ કર્મ છે..!!


આ પરીવાર માટે ફક્ત બે આશા પૂર્ણ કરવાની છે.


1..દર મહિને અવિરત રાસન કીટ આપવાની છે..
2..જુનવાણી નળિયા વાળું પડી જાય તેવું મકાનની જગ્યાએ નવું છત વાળું પાક્કું મકાન બનાવવાની આશા .

સોસીયલ મીડિયા નો સારો ઉપયોગ કેમ કરવો એનું જોરદાર ઉદાહરણ પૂરું પાડયું છે મહેશભાઈ ભુવા એ.
 
સોશિયલ મીડિયાના માધ્યમથી અનેક નિરાધાર પરિવારોના ચેહરા પર સ્મિત લાવનાર સુરતના મહેશભાઈ ભુવાએ ફરી એકવાર માનવતાની અનેરી મહેક સમાજમાં પ્રસરાવી છે. 
અમરેલી જિલ્લાના મોટી સારી તાલુકાના સરસીયા ગામના વયોવૃધ્ધ ધીરુભાઈ ગોબરભાઇ વરસાણીના ઘરની મુલાકાત કરી. ત્યાં ગયા પસી મહેશભાઈ ને જાણવા મળ્યું કે પરિવાર ની પરિસ્થિતિ તો બોવ નાજુક છે

કોઈની ખુશી માટે આપણે નિમિત્ત બનીએ, તે  શ્રેષ્ઠ કર્મ છે..!!

અમરેલી જિલ્લાના ખજૂરી પીપળીયા ના વતની મહેશભાઈ ભુવા નામના યુવાન હાલ સુરત માં રહે છે પોતાના અંગત કામ અર્થે દેહ આ આવેલા ત્યારે અવાર નવાર પારસભાઈ સોજીત્રા ના કોલ આવેલા કે મહેશભાઈ તમે હવે કઈક કરો પારસભાઈ સોજીત્રાએ પણ આ પરિવાર ની ઘણી મદદ કરેલ. મહેશભાઈએ એ પરિવાર જોડે ફોન માં વાત કરીને એ પરિવાર માટે રાસન કીટ લેતા આવ્યા ત્યાં જઈ પરીવાર ની પરિસ્થિતિ જોતા આવનારા સમય માં પણ રાસન કીટ પહોસાડ તા રહેશે આવી બાંહેધરી આપી એક હજાર રૂપિયા રોકડ ની પણ મદદ કરતા આવ્યા.

 મહેશભાઈએ પોતાની ભાષા માં જણાવેલ લેખ વાંચો. 

અમારા તમામ ફેસબુક ફોલોઅર્સ ને નમ્ર વિનંતી છે કે આ પરીવારને ફુલ નહિ તો ફુલની પાંખડી પણ આપીને મદદ કરી આકાશી ટેકો બનીએ...

અમારા શ્વાસ એવા આપના વિશ્વાસ થકી અમે બે હાથ જોડીને આ નિરાધાર પરીવાર માટે સૌ પ્રથમ તમારો ટેકો માંગીએ છીએ..! તેને હાકલ કહો તો પણ ભલે અને નમ્ર વિનંતી કહો તો પણ ભલે...

અમરેલી જિલ્લાના મોટી સારી તાલુકાના સરસીયા ગામના વયોવૃદ્ધ ધીરુભાઈ ગોબરભાઈ વરસાણીના પરિવાર ની હાલત બહુજ નાજુક છે. ધીરુભાઈના પરિવારમાં ચાર સભ્યો પૈકી પોતે અને તેમના પત્ની વયોવૃધ્ધ છે આ સિવાય બે જુવાન જોધ દીકરી નૈના અને દીકરો કલ્પેશ છે પરંતુ બંને ભાઈ બહેન ને છેલ્લા અગિયાર વર્ષ થી પેરેલીસિસ એટેકની જોરદાર અસર થઈ ચૂકેલ છે..હાલમાં ધીરુભાઈ પોતે પણ કોઈપણ જાતના મજૂરી કામ કરી શકે તેવી પરિસ્થિતિમાં નથી જ્યારે બંને બાળકોના માતા પણ ઉંમરને કારણે ઘર કામ પણ માંડ માંડ કરી શકે છે તો ઘરનું ગુજરાન ચલાવવું કેમ..? 


હવે આ પરિવારને દર મહિને એક રેગ્યુલર રાસન કીટ આપવાની જરૂર પડશે માની લો કે આ પરિવારને દત્તક જ લેવાનો છે..બધા સાથે મળીને દર મહિને ફૂલ નહિ તો ફુલની પાંખડી આપશો તો એક રાસન કીટ તૈયાર થઈ જાય અને આ પરિવારનું ગુજરાન ચાલ્યા કરે..

કોઈની ખુશી માટે આપણે નિમિત્ત બનીએ, તે  શ્રેષ્ઠ કર્મ છે..!!


આ અવિરત સેવા માટે કોઈપણ ગ્રુપ , મંડળ , કે દાતાશ્રીઓ જરૂર આગળ આવે..અમારા આ નમ્ર પ્રયાસ માં જોડાઈને માનવતા ની સુવાસ અવિરત ફેલાતી રહે એવી વધુ એક સૌના સાથ અને વિશ્વાસ સાથે સેવા કાર્ય કરીને શ્રાવણ માસની શુભ શરૂઆત કરીએ..
 

 માનવ સેવા એજ પ્રભુ સેવા..સૌનો સાથ સૌનો વિશ્વાસ 

          કરીએ એક અનોખો પ્રયાસ 

       આર્થીક અનુદાન આપવા માટે બેંક ની વિગત
🛑 HELPING CHERITABLE TRUST 🛑

🛑 A/C NO - 2046407966

🛑 CRN NO -620750819

🛑 IFSC CODE - KKBK0000883
    
🛑 Google Pay -  9898411741

🛑 Phone Pay - 9898411741

🛑 અહીં આપેલ ગૂગલ પે , ફોન પે નંબર સિવાય અન્ય બીજો કોઈ નંબર નથી તેથી ભળતા નંબર થી છેતરાશો નહિ.🛑 



મહેશભાઈ ભુવાએ એ પરિવાર સાથે કરેલી મુલાકાત નો વિડિઓ જોવા અહીં ક્લિક કરો 

તમને જણાવી દઈએ કે, છેલ્લા ૪ વર્ષથી સોશિયલ મીડિયામાં તેમના દ્વારા લોકો માટે મદદની પોસ્ટ મૂકવામાં આવે છે. અને આજ સુધીમાં તેઓએ આવી અનેક પોસ્ટો મૂકીને લોકોને મદદરૂપ બન્યા છે. દરેક યુવા મિત્રો માટે મહેશ ભૂવાનું આ સોશિયલ મીડિયાનો સદુપયોગ કરી સેવા પૂરી પડવાનું કામ પ્રેરણાત્મક નીવડે તેવું છે. તેમના આ કાર્યથી આજ સુધીમાં ઘણા પરિવારોને મદદ પૂરી પડી છે. ઉપરાંત, તેમનું આ કાર્ય હજી પણ આવા કેટલાય પરિવારો તેમજ વ્યક્તિને મદદ પૂરી પડી શકે છે.

🙏કૃપયા તમે જેટલી કરી શકો તેટલી આ પોસ્ટ ને શેર કરો..! 🙏

Post a Comment

Previous Post Next Post