આ લોકોએ ફરજીયાત દહીં ખાવું જ પડશે - મોટાભાગના લોકો આ ફાયદાઓ જાણતા નથી

 

આ લોકોએ ફરજીયાત દહીં ખાવું જ પડશે - મોટાભાગના લોકો આ ફાયદાઓ જાણતા નથી

 મિત્રો અમે તમારું સ્વાગત કરીએ છીએ. તમને આજે એક એવી વાત કેવા જી રહ્યા છીએ જે આપણું અને આપણા ઘર પરિવારનું સૌનું ગામડા હોઈ કે નગર હોય તેમાં બધાનું એક લોકપ્રિય ખાણું જે દહીં હોય છે. દહીં એક રામબાણ ઔષધી તરીકે અમને જાણવા મળ્યું છે. તે દહીંની અહી આપણે વાત કરવાની છે. મિત્રો દહીનું ઘોળવું આપણે કેળા સાથે સેવન કરીએ છીએ ત્યારે ઝાડા બંધ થવા માટેની અસર તરત જ શરુ થાય છે. 

આ લોકોએ ફરજીયાત દહીં ખાવું જ પડશે - મોટાભાગના લોકો આ ફાયદાઓ જાણતા નથી

 દહીં ખાવાથી આપણા શરીરમાં કેવા કેવા ફાયદા જાણી તમે ચોંકી જશો. 

 મિત્રો આપણે દહીંનો ઉપયોગ આપણે ઝાડા ને અટકાવવા માટે આપણે કરીએ છીએ. જ્યારે આપણે ઝાડા થાય ત્યારે તેણે અટકાવવા માટે આપણે થોડું દહીં લેવું જોઈએ.જેમાં આપણે એક ચમસી સૂંઠ નાખી દેવી જોઈએ. જેમાં આપણે દહીં અને જીરું અને મીથુવાળું કરીને તેનું ઘોળવું કરી અથવા તેની અંદર એક ચમસી સૂંઠ નાખી દેવી જોઈએ. મિત્રો સૂંઠ એક મહોઔષધી છે 

જે ઝાડા ને રોકવા માટે તે રામબાણ ઉપાય છે અને તેમાં દહીં સાથે તેણે લેવામાં આવે તો અને તેમાય ગાયના દૂધ નું યોગ્ય મેળવણ સાથેનું દહીં હોઈ તો તે ઝાડા તો મટાડે છે પણ ટે એટલું ભાડું મીઠું હોઈ કે જે આપણા શરીર માટે તે એટલું બધું પોષણ આપનારું અને ઉપયોગી છે અને તેનું વર્ણન પણ અશક્ય છે અને દહીના ફાયદા પણ અપાર હોય છે. 

મિત્રો દહીંમાં બેસન મેળવીને અથવા તો ચણાનો લૌટ ભેળવીને તમે જો સ્નાન કરો છો તેનાથી શું થશે કે તમારા શરીર ઉપર જે પરસેવાની દુર્ગંધ આવે છે તે કુદરીતે રીતે તે બંધ થઇ જાય છે. મિત્રો અમે તમને એક વાત કેવી છે કે તમારે રાત્રે તમ્રે ક્યારેય દહીં ન ખાવું જોઈએ. રાત્રે દહીં ખાવા પર પ્રતિબંધ છે. કારણ કે ટે આપણા શરીર માટે રાત્રે દહીં બહુ નડનારું છે તેમ આર્યુવેદ માને છે.

દહીં આપણે હંમેશા થોડુંક ખાવું જોઈએ અને મીઠું હોય તેવું દહીં આપણે ઉપયોગમાં લેવું જોઈએ.આપણને ખૂબ વધારે દહીં ભાવતું હોઈ તો આપણે દહીં ખુબ વધારે ખાતા હોય છે પણ આપણે વધારે ના ખાવું જોઈએ કારણ કે દહીં આપણા શરીરમાં કફ અને શરદી ના આપણે પ્રશ્ન ન થવા દેવા હોય તો આપણે કાંઇ કરવાનું નાય આપણે દહીં માત્ર આપણે માપસર દહીં ખાવાથી આપણા શરીર માં કોઈપણ બીમારી આવતી નથી. બાળકોને પણ યોગ્ય માત્રામાં દહીં ખાવાથી એના પેટના પ્રશ્નો દહીં ઈ સારી રીતે ઉકેલ લાવે છે. 

આ ઉપરાંત તેણે કબજિયાત પણ થતી નથી અને તેનું પાચન પણ હળવું થઇ જાય છે. આપણા શરીરના બંધારણ માટે દહીં બહુ જ ઉપયોગી માનવામાં આવ્યું છે. કારણ કે દહીં એ આપણા શરીર માટે મજબુત અને આપણા પાચનતંત્ર ને મજબુત રાખવામાં ઉપયોગી બનતું હોઈ છે. દહીં એ આપણા માનવજીવન માટે એક બહુ મોટી ભગવાન દેન છે અને આપણે દહીં ને એક સત્વ તરીકે આપણે જાણીએ તોય કાઈ ખોટું નથી. આપણા શરીરની ચામડી ને ટે સુવાળી રાખે છે. વાળાને પણ સરખા રાખે છે અને કેટલાક રોગન જે આધારો હોઈ છે ઈ આધારોને પણ પકડી અને તે રોગ ને પણ શાંત રાખે છે. 

મિત્રો દહીંમાં હળદર અને લીંબુનો રસ મેળવી અને આ શરીર પર તેની લુગદી લગાડી તો જે અદકુદરીતે જે ડાઘ હોય છે ટે પણ દુર થાય છે. મૂત્રાશયની પથારીમાં દહીનું ઘોળવું એ નિષ્ણાત વૈદો અને ડોકટરો સેવન કરવાનું કહે છે. પથારી જેને થઇ હોય તે ખાસ કરીને મૂત્રાશય અને કિડનીમાં તો વૈદો અને ડોકટરો જે ઔષધી આપે એમાં એની સાથે નિપુણ જાણકારો નિષ્ણાત વૈદો અને ડોકટરો ઘોળવું લેવાનું કહે છે. અને જે દહીંમાં મધ મેળવીને ખાવામાં આવે તો પણ આપનું હદય મજબુત બને છે. 

દહીંથી આપણે રક્તચાપ એટલે કે બીપી પણ નિયત્રણ રહે છે ટે આધુનિક ડોકટરો પણ કહે છે અને તેની સાથોસાથ પણ આ વૈદો પણ કહે છે.હદયરોગીયો માટે દહીંને યોગ્ય માત્રામાં લેવાથી આશીવાર્દ જેવું માનવામાં આવે છે. જો તમારા મોઢામાં ચાંદી પડી હોઈ તો આપણે દહીં અને મધમાં ભેળવીને જો આપણે તેણે લગાવીએ છીએ ત્યારે મિત્રો આ દહીં ગળે ઉતારી જાય તો કઈ વાંધો નથી તે આપણા ગળામ હોજરી ને લાભ મળે, અન્નનળી પણ લાભ મળે છે અને આપણા મોઢામાં ચંદા પડ્યા હોય તો તે પણ સારા થઇ જાય છે. મિત્રો આ રીતે એટલી બધી દહીંની ઉપયોગિતા છે કે દહીંમાં કોલેસ્ટ્રોલ પણ ઓસા કરવાની કુદરતી શક્તિ છે.દહીં આપણા શરીરમાં તમામ પ્રકારની શક્તિ વધારવાની માળા કરતી હોય છે.

આર્યુવેદ કહે છે જો તમને હરસ નો રોગ થઇ ગયો હોય તો તેમાં દહીં અને અજમો નું મિક્ષ કરવાથી અને સિંધવ એ બંને દ્રવ્યો મેળવીને અને દહીં ખાવાથી અથવા દહીંની ઘોળવું કરવાથી જો તમે સવાર સાંજ તમે લો છો તમને હરસ ના રોગ માટે તે બહુજ ઉપયોગી બનતું હોય છે. જો તમે તરવાળું દહીં અને સહેજ તેમાં તાંબા ના લોટા પર અટમે રાતભર રાખેલુ પાણી નાખી ને જે ઘોળવું બનતું હોઈ છે તે ઘોળવું પીવાથી આપણે તુરંત જ આપણે સારી શક્તિ આપે છે. 

આ ઘોળવામાં પાણીમાં તમે મીઠાના કાંકરા ઉમેરી એમાં સિંધવ અને અજમો નાખીને અને તમે જે ઈ ખાવ છવો તેનાથી તમારી અંદર જે પુરુષશક્તિનો ખુબ જ વધારો થાય છે. દહીં ખાવાથી જે તમને સ્પ્વનદોષ જેવા પણ પ્રશ્નો પણ દુર થાય છે. આર્યુવેદ નું કહેવું છે કે માનસિક વિકારો ને કારણે તમને ઘણી વખત કબજીયાત થાય છે. તો એ કબજિયાત ને કાબુ રાખવા માટે આપણે  દહીંની સેવન એ આપણે શાંતિ આપાનારું જાણવામાં આવ્યું છે. 

આ રીતે દહીના પ્રયોગમાં  ગરમ ગરમ પાણીમાં દહીંનો લેપ વાળમાં નાખી અને તેમ,આ જો વાળમાં જો લીબુનો રસ નાખવાથી આપણે માંથું અને વાળ ને ધોવી છીએ ત્યારે તો આપણા કુદરીતે રીતે આપણા વાળ તો ચમકવા માંડે છે પણ સાથોસાથ આપણા માથામાં ખોડો થતા વાળને ઘટા બનાવે છે. જો આપણે દહીનું સેવન કરવાથી ચરબી થતા સ્થૂળના ઘટનારું ટે સાબિત થાય છે દહીં. આ રીતે સ્થૂળ વ્યક્તિઓ ને હદયરોગ થવાની ખુબ થવાની સંભવાના રહેલી છે અને તેમાં આપણે નિષ્ણાત ડોકટરો સલાહ લઈને પણ આપણે ચલાવું જોઈએ. 

મિત્રો જેને ફાંદ બહુ મોટી હોઈ તો એમને આ ફાંદ ને ઘટાડવા માટે પણ આ દહીંનો ઉપયોગ કરવો જોઈએ. અને એવું લાગે કે આપણા શરીર માટે દહીં ખાવું બહુ જરૂરી બનતું હોઈ છે. આ રીતે દહીં આમ તો મહેનતુ અને શ્રમયોગી સાથે જોડાયેલા લોકોનું મુખ્ય ભોજન છે. જે સવારે બાજરાનો રોટલો દહીં સાથે ખાઈ તો તેણે વાયુજન્ય, કફજન્ય કે પીતજન્ય જેવા રોગ થવાની ઓછી સંભાવના રહેલી છે. 

આમ તેની માનસ દષ્ટિ પણ એકદમ શુધ્ધ થાય છે તેમ આર્યુવેદીક માનવું છે. દહીંમાં જે કીટાણું ઉત્પન થાય છે એ આપણા માટે સર્વોતમ મિત્ર જીવાનું છે. જે દહીંમાં પ્રોટીન, કર્બોહાઈડ્રોડ અને ખનીજ લવણ અને વિટામીન બહ્ માત્રામાં હોઈ છે જે કુદરીતે રીતે નિર્માણ થાય છે. આ રીતે આ દહીં આપણા એના ઉત્પન થયેલા જીવાણુઓ આતારડાની સ્વચ્છ રાખવા માટે ઉપયોગી બનતી હોય છે. મિત્રો આ દહીનું આપણે યોગ્ય અને માપસર દહીનું સેવન કરવાથી આપણે સદાય નિરોગી રાખનારું આ દહીં છે. 

Post a Comment

Previous Post Next Post