સફેદ ડાઘ એટલેકે કોઢને દુર કરવાના આયુર્વેદિક નુસખાઓ

 

સફેદ ડાઘ એટલેકે કોઢને દુર કરવાના આયુર્વેદિક નુસખાઓ 

સફેદ ડાઘ એટલેકે કોઢને દુર કરવાના આયુર્વેદિક નુસખાઓ

 મિત્રો આજે આપને કોઢ એટલે કે સફેદ ડાઘ વિષે વાત કરવા જાય રહ્યા છીએ.અને સફેદ ડાઘ એટલે કે કોઢને મટાડવાના ઉપાયો વિષે જાણીશું.આજે આપણને ડાઘ મટાડવાના ઘણા ઉપાયો વિષે જાણીશું કારણકે અમુક ઉપાયો માટે આયુર્વેદિક દવાઓ નથી મળતી અને શહેરોમાં અમુક વસ્તુ જોવા પણ નથી મળતી અઠવા તો અમુક દવા તાસીર અલગ હોવાથી બીજી આયુર્વેદિક દવા થી રાહત મળતી હોઈ એટલા માટે આપણને અલગ અલગ આયુર્વેદિક દવાઓ સફેદ ડાઘ એટલે કે કોઢ મટાડવાના વિષે જોઈશું.

                                                              પહેલો પ્રયોગ 

સૌપ્રથમ બહેડા અને બાવચીના મૂળ આ આપણને આયુર્વેદિક દુકાને મળી રહેશે. બહેડા ની ચાલ અને બાવચીના મૂળ બને સરખા ભાગે લય લેવાના અને મિક્સ કરી નાખવાના, હવે આને તપેલીમાં ચાર કપ પાણી લય અને ઘોળી નાખવાનો આપણને જેટલો ઠીક પડે એટલો લેવો, પસી આને ઉકાળવાનું છે અને ચાર કપમાંથી એક કપ પાણી રહે એટલે ઉકાળવાનું બંધ કરી દેવાનું. ઠંડુ થય જાય એટલે સવારે અને સાંજે પીવાનું છે સવારે નરણા કોઠે આનું સેવન કરવું જોઈએ અને પસી કોઇપણ જાતનું ખોરાક નું સેવન નથી કરવાનું અને રાત્રે સુતી વખતે પણ આનું સેવન એટલે પીવાનું છે.જો તમે આનું સેવન દરોજ કરો એટલે તમારા શરીરમાં જેટલો પણ જુનો સફેદ ડાઘ કે કોઢ હોઈ તે મટી જાય છે. જો તમને પીવાથી સફેદ ડાઘ મટે તો આને પીવાનું શરૂ રાખો લાંબા સમય સુધી.

બીજો પ્રયોગ 

તો ખેરની ચાલ અને કાથો આ બન્ને સરખા પર્માણમાં લેવાનું છે, આને તમારે એક પથર ઉપર સારી રીતે લસોટી નાખવાનું અથવા તો મિક્સરમાં ભેગા કરી મિશ્રણ બનાવી નાખવાનું છે આ એક ચટણી રેખું થાય એટલે એક વાસણ માં લઈ લેવાનું છે, હવે આ ચટણી રેખા લેપને તમારા શરીરમાં કોઇપણ જગ્યાએ સફેદ ડાઘ હોઈ ત્યાં આ લેપ લગાડવાનો છે. આ લેપ તમે લગાવશો એટલે તમારી ચામડીનો રંગ બદલતો જાય છે અને આપણી ચામડી નો રંગ થય જાય ત્યાં સુધી આ લેપ તમારે લગાવનો છે. આનથી તમારા કોઢને એકદમ મટી જશે અને પહેલા રેખી ચામડી થય જશે.

ત્રીજો પ્રયોગ 

મિત્રો આપણે કોઢ મટાડવા માટે કડવો લીમડો સે ઉપરની ચાલ લેવાની છે,આ ચાલ તમારે ત્રીસ ગ્રામ જેટલી લેવાની છે, હવે આને તપેલી માં નાખી ચાર કપ પાણી નાખવાનું છે, આને ધીમા તાપે ઉકળવા દેવાનું છે આને પન તમારે ચાર કપ પાણીમાંથી એક કપ જેટલું પાણી રહે ત્યાંસુધી ઉકાળવાનું છે, હવે જે પાણી બને છે તેને આપણને સવારે નરણા કોઠે પીવાનું છે અને આ પીધા પસી અડધી કલાક સુધી કોઇપણ વસ્તુ ખાવાની છે નય. અને રાત્રે પણ આ પાણીનું સેવન કરવાનું છે.આ પ્રયોગ જો દરોજ કરવામાં આવે એટલે સફેદ ડાઘ મટી જાય છે.

                                    ચોથો પ્રયોગ 

આંબળાનો પાઉડર, બાવચીરનો પાઉડર અને ખેરની ચાલ લાવી એનો પાઉડર.આ ત્રણેય નો પાઉડર ૧૦ ગ્રામ લેવાનો છે. હવે આપણે અને એક વાસણ માં લય ચાર કપ પાણી અને બધાનો પાઉડર નાખી એકદમ ધીમો તાપ રાખવાનો છે સાવ નિરાતે આને ઉકળવા દેવાનું છે અને ચાર કપ પાણીમાંથી એક કપ પાણી રહે ત્યારે આને ઉતારી લેવાનું છે અને આ પાણી ઠંડુ થયા બાદ આનું સેવન સવરે અને સાંજે કરવાનું છે આ પાણી સવારે અને સાંજે અલગ અલગ ટાઇમ બનાવાનો છે આને એક હારે બનાવી રાખવાનો નથી એટલા માટે સવારે બનાવી આનું પાણી નરણા કોઠે પીવાનું છે અને રાત્રે પણ પાસું બનાવી આનું સેવન કરવાનું છે. આમ કરવાથી તમારા ડાઘ ધીરે ધીરે નીકળવા લાગશે.

પાંચમો પ્રયોગ

કોઢનો લેપ પણ બનાવી ને લગાવાથી તરત આમાં એટલે સફેદ ડાઘા દુર થાય છે. આ માટે તમારે કરંજ બીજ અને કુવાડિયા બીજ આ આપણને સોમાંચામાં મળી રહે છે અને નો મળે તો આં આયુર્વેદિક દવાઓ મળતી હોઈ ત્યાં મળી રહે છે, આ બન્ને સ્સરખા ભાગે લય અને આને ગૌ-મૂત્ર લાવી એમાં પીસવાના છે. અથવા મિકસર માં નાખી મિક્સ કરી નાખવાના છે એકદમ રસ રેખું થય જાય ત્યાં સુધી આને મિક્સ કરવાનું છે એકદમ બારીક દેખાય નય એવું કરી નાખવાનું છે. અને આની ઉપર કરંજ ના બી અને કુવાડિયા બી ઉપર નાખી બરાબર ભેગા કરી દેવા. અને આ મલમ રેખું થાય એટલે આને એક વાસણ માં લય તેને આપણા શરીરમાં કોઇપણ જગ્યાએ સફેદ ડાઘ કે કોઢ થયો હોઈ તે જગ્યા ઉપર લગાવવાનો છે.અને આ ઉપાય થી પણ તમારા સફેદ ડાઘ ગાયબ થતા જોવા મળશે અને એકદમ જલ્દી તમારા સફેદ ડાઘ દુર થતા જોવા મળશે.

છઠો પ્રયોગ 

હવે મિત્રો જો તમે બતાવે બધા પ્રયોગમાં કઈ તકલીફ આવે તો આપણને ત્રિફળા નો પાઉડર, વાવડીંગ અને લીડીપીપર આ બધાનો પાઉડર બનાવી નખવાનો છે અથવા પાઉડર લય લેવાનો છે. અને આ બધાનો પાઉડર તમારે દસ ગ્રામ જેટલો લેવાનો છે અને મિક્સ કરી નાખવાનો છે આ મિક્સ પાઉડર ને તમારે મધ સાથે મિક્સ કરી ચાટવાનો છે આને પીવાનો કે લેપ બનાવી લગાવનો નથી આને ખલીલ ચાટવાનો છે.આનાથી પણ તમારો એકદમ થોડાક સમય માં સફેદ ડાઘ અને કોઢ પણ એકદમ થોડાક સમય માં દુર થય જાય છે.

મિત્રો આપણને જાણ ન હોઈ તો કહી દવ કે કોઢ સફેદ ડાઘ થવાનું કારણ વિરુધ ખોરાક ખાવામાં આવે તો થાય છે. ઉદાહરણ તરીકે જો દૂધ સાથે મીઠા વાળો ખોરાક મીઠું એટલે ગળું કે સ્વાદીસ્ત નહી પરંતુ નમક ખારું મતલબ લેવામાં આવે તો પણ સફેદ ડાઘનો સામનો કરવો પડે અથવા તો દૂધ સાથે કોઇપણ કઠોળ ખવાઈ નહી કોઇપણ ફ્રુટ પણ નો ખવાય આમ આપણને વિરોધ ખોરાક ખાવો નય.અને હા જયારે તમે આમાં બતાવેલ દવાઓનો ઉપયોગ કરો ત્યારે આવા ખોરાક નો ખાવા અને ખાટું,ખોરું અને બવ તીખું પણ બવ નય ખાવાનું.સફેદ ડાઘા નો રોગ બવ હઠેલો રોગ કહેવામાં આવે છે એ એકદમ સામાન્ય રીતે મટી જાય એવો રોગ નથી આમાં ધીરજ થી આ રોગ દુર થાય છે. મિત્રો બતાવેલ બધા પ્રયોગો એકદમ સ્સોત છે એટલા માટે આને વધારે  સમય સેવન કરવાથી એકદમ દુર થય જશે અને પસી ફરી વખત તમને આ સફેદ દાઘ એટલે કે કોઢ નહી થાય.

Post a Comment

Previous Post Next Post