30 થી વધુ બીમારીઓનો રામબાણ ઈલાજ છે આ વસ્તુ.જાણો ગાયના ઘી ના અગણિત ફાયદા...

 

30 થી વધુ બીમારીઓનો રામબાણ ઈલાજ છે આ વસ્તુ.જાણો ગાયના ઘી ના અગણિત ફાયદા...

દેસી ઘી ખાવાથી શું શું ફાયદા થાય 

મિત્રો ગાયનું ઘી ખાવાના ઘણા બધા ફાયદા છે.પરંતુ આજકાલના લોકો તેમના અધિક વજન અને કોલોસ્ટ્રો વધી ના જય એટલે ચિંતિત છે.આજે લોકો ઘી ખાતા નથી તેમનું પણ એક કારણ સે કે તેમનું વજન વધી જવાની બીકના કારણે ઘી નું સેવન કરતા નથી. એને જાણ નથી હોતી કે ગાયનું ઘી ઘણું બધું આપણા માટે લાભદાયક છે.ગાયનું ઘી આપણા શરીર માટે ઘણું બધું ફાયદાકારક અને સ્વાસ્થ્યમય છે.ગાયનું ઘી સ્વાદિષ્ટ અને સુગંધી હોય છે પરંતુ તે એક આયુર્વેદિક અશૌધી પણ છે. આયુર્વેદમાં ગાયના ઘી ને અમૃત તરીકે બતાવવામાં આવ્યું છે. જો ગાયનું ઘી નું દરરોજ સેવન કરવામાં આવે તો આપણા શરીરનું વધતું વજન પણ કાબુમાં લઈ શકાય છે.અને આપણને કોઈપણ જાતના રોગો થવાના હોય અથવા થયા હોય તો તેમાં રાહત મંદ છે. જેમ ગાયનું દૂધ ઉર્જાથી ભરપુર હોય છે તેમ ગાયનું ઘી પણ એટલું અસરકારક જ છે.તો આજે આપણે ગાયના ઘી વિશે વધારે જાણવી.

 દેશી ઘી ખાવાના ફાયદા

સમય પહેલા આવતી ઉમર થી બચાવે 

મિત્રો ગાયનું ઘી પાકૃતિક એન્ટીઓક્સીડ્ત છે. જે મુક્ત કણો ને સમાપ્ત કરે છે.અને તેના કારણે આપણી ઉમર વધતા ઘટાડે છે.આ અજૈમાંર રોગોને પણ રોકે છે.

ત્વચા માટે ફાયદાકારક 

ગાયનું ઘી આપણા શરીરમાંથી વધારા પદાર્થોને બહાર કાઢે છે. આતરડાને એકદમ સાફ રાખે છે અને સાથે સાથે આપણા વાળને મજબુત અને કોમલ કરે છે અને આપણી ત્વચાને એકદમ મુલાયમ રાખે છે. અને ગાયના ઘીનું સેવન કરવાથી આપણા શરીરના બધાજ હાડકા મજબુત બને છે.

પાચન શક્તિમાં સુધારો 

આયુર્વેદ અનુસાર ગાયના ઘી નું નાના આતરડાની અવશૌષણ શ્મતાને સુધાર કરવાનું અને સાથે સાથે ગેસ્ટ્રોટેન્લ  એસીડીકપીયસ ને પણ ઓછુ કરે છે અને ઓમેગા ફેટીયાસ નો એક સમૃદ્ધ સ્ત્રોત છે જે કોલોક્ટ્રો ઓછુ કરે છે.

બોડી ને એક સરખી રાખે 

જો તમે તમારા શરીરને વધારવા નથી માંગતા તો ગાયનું ઘી તમારા માટે ખુબ અસરકારક સાબિત થશે. 

હદય માટે ફાયદાકારક 

અત્યાર સુધી લોકો સમજતા હતા કે દેસી ઘી રોગોનું સૌથી મોટું કારણ છે, પરંતુ આ એકદમ ખોટું સે સાચું નથી. કેમ કે ગાયનું ઘી હદય સહિત ઘણા બધા આપણા શરીરના રોગોને દુર કરવામાં કમ કરે છે. જો હદય ની નસો બ્લોક થય હોય તો ગાયનું ઘી ને સુવાહક તરીકે ઉપયોગ કરવાથી તેનો અવરોધ તમને દુર કરે છે. જે લોકો હદયના રોગોથી પીડાય છે અને ચીકણું ખાવામાં પ્રતિબંધ સે તેવા લોકોએ ગાયનું ઘી ખાવું જોઈએ કારણકે ગાયનું ઘી આપણા હદયને એકદમ મજબુત બનાવે છે.

ઇન્ફેકશનથી બચવા માટે  

આપણે બજાર માં કોઈપણ ખરીદી અથવા તો કઈપણ જગીયાએ ગયા હોય અને ધૂળ,વાતાવરણનું પ્રદુષણ,ધુમાડો જેવિ વાતાવરણમાં રહેલા પદાર્થો થી એની સામે ગાયનું ઘી રક્ષણ આપે છે અને સાથે જ ગળા નાકના ઇન્ફેકશન થી પણ આપણને બચાવ કરે છે.

રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે

રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે રોજ બે ટીપા દેસી ગાયનું ઘી નાકમાં નાખવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થતો જોવા મળે છે. અને આને નાકમાં નાખવાથી કોઈપણ જાતની અન્ય અસર થતી નથી.

ફેટ ઓછુ થાય 

દેસી ગાયનું ઘી જેમાં વિટામીન એ,ચી,અને ઈ હોય છે. અને આ વિટામીન ના કારણે આપણું શરીરનું ફેટ ઓછુ થાય છે.

સ્વાચલેવામાં સાનુકુળતા 

જો તમને સ્વાચમાં પ્રોબ્લમ હોય તો તમારે એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચમચી ગાયનું ઘી મિકસ કરી એને પીવાથી તમને સ્વાચ લેવામાં સાનુકુળતા મળશે અને સુકી ઉધરસ હશે તે પણ દુર થય જશે.

લોહીમાં સુધારો થાય છે

મિત્રો આપણું લોહી શુદ્ધ ન હોવાથી આપણને ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડે છે આપણને ઘણા રોગો પણ ખરાબ લોહીના કારણને જ થાય છે તો આપણા શરીરના અંદર જે લોહી સે તેને શુદ્ધ રાખવું ઘણું જરૂરી છે તો આપણે લોહીમાં સુધારો કરવો હોય તો રોજ ખાલી પેટે ગાયનું ઘી એક થી બે ચમચી ખાવાથી આપણી ધમનીઓ મોટી થતી નથી અને લોહીમાં સુધારો થાય છે.

આંખની રોશનીમાં વધારો 

આપણે જાણીએ છીએ કે આપણે રોજ બરોજના કમ થી આપણી આંખો ઘણી દુખવા લાગે સે અને આપણી આંખોની રોશની ઓછી થતી જય છે એટલા માટે તેણે સુધારવા માટે રોજ એક ચમચી ઘી માં પા ચમચી મરી મિક્સ કરી સવારે ખાલી પેટ અને સાંજે સુતી વખતે ખાવાથી આંખની રોશનીમાં વધારો થાય છે. તમને સોખું દેખાવા લાગે છે.

કમજોરી દુર થાય 

જો તમને રોજ કમ કરવામાં અથવા કોઈપણ કમજોરી અનુભવતા હોય તો તેને દુર કરવા માટે એક ગ્લાસ નવસેકા દુધમાં ગાયનું ઘી મિકસ કરીને પીવાથી થાક તેમજ તમારી બધી કમજોરી દુર થાય છે.

કેન્સર સામે લડવામાં મદદ કરે 

મિત્રો ગાયનું ઘી ખાવાનો સ્વાદ વધારવાની સાથે સાથે કેન્સર સાથે લડવામાં પણ ઘણો ફાયદા જનક છે.કારણ કે ગાયના ઘી માં લીનોલીક એસીડ હોય છે જે આપણા શરીરમાં કેન્સરની ગાઠ ને વધવા નથી દેતું. 

સાંધાના દુઃખાવામાં રાહત 

સાંધાના દુઃખાવા વાળા લોકો માટે ગાયનું ઘી ઘણું ફાયદા જનક અને ગુણકારી છે. ગાયનું ઘી સાંધા ઉપર માલીશ કરવાથી આ દુખાવો તમને તરત રાહત આપશે.

તો મિત્રો આજે આપણે દેસી ઘીના વિશે ઘણું બધું જાણ્યું છે અને તમને જો આમાંથી બતાવેલ કોઈપણ જાતના રોગો અથવા તો બીમારિયો થી પીડાતા હોય તો આમાંથી તેનો ઉપયોગ કરી શકો છો. અને તેનાથી ફેર ના પડે તો તમારા વૈદ ને મળવું અથવા તો ડોક્ટરને પૂછી એતું સુચન કરી આયુર્વેદિક દવાઓ લેવી.

Post a Comment

Previous Post Next Post