માનવ સેવા એ જ પ્રભુ સેવા helping charitable trust in surat

🙏❤️ તાત્કાલિક જરૂર છે આપનાં અનુદનની❤️🙏

માનવ સેવા એ જ પ્રભુ સેવા helping charitable trust in surat

👏મિત્રો...#વિધિ_રસિકભાઈ_કનેરિયા ( પટેલ ) ગંભીર પલ્મોનરી હાઈપર ટેન્શન સાથે એ.એસ.ડી. થી પીડિત પિતા વિહોણી 22 વર્ષની દીકરી છે. તેમને હાર્ટ અને ફેફસા ના  ટ્રાન્સપ્લાન્ટ કરાવવાની જરૂર છે અને તેની સારવાર નો ખર્ચો અંદાજિત 3500000)- પાંત્રીસ લાખ થવાની શક્યતા છે. 

🙏વિધિના પિતા છ વર્ષ પહેલાં અવસાન પામ્યા છે અને તેના મમ્મી સાથે તેમના સંબંધી નાં ઘરમાં રહે છે. તેમના મમ્મીની આગળ પાછળની બચત , મરણ મૂડી નાના મોટા દાગીના વહેંચીને  દીકરીની સારવાર માટે જે હતું તે બધું જ દવાખાના માં ખર્ચી નાખ્યું છે. હવે આગળની સારવાર માટે મોટા ખર્ચ માટે નિરાધાર નિસહાય પરીવાર ની પડખે આપણે સૌને સાથ અને સહકાર આપવાનો છે..

🙏હવે આ કાર્યમાં આપણા પેજ નાં તમામ સેવાભાવિ યોદ્ધા ઓને હાકલ અને વિનંતી કરીએ છીએ..કે આપના એક દિવસ ના ફાલતુ ખર્ચ પર કંટ્રોલ કરી એક સત્કાર્ય નાં માર્ગે ફૂલ નહિ તો ફૂલ ની પાંખડી આ દીકરી માટે આપજો.

🙏 “જીવનની લડાઈ દયાથી જીતી શકાય છે.  બતાવો કે તમે કાળજી લો છો...તો હવે દાન જરૂર કરો અને પણ હમણાજ..વિધિ ની જીંદગી બચાવવા સમય ટુંકો છે..!

🙏અમે તમને વિનંતી કરીએ છીએ કે જરૂરતની આ ઘડીમાં સારવાર અને મદદ માટે કૃપા કરીને યોગદાન આપો.

 👉  દર્દીનું નામ - #વિધિ_રસિકભાઈ_કનેરિયા 👈

દાખલ SIR H.N. Reliance Foundation Hospital Mumbai માં સારવાર હેઠળ છે..


માનવ સેવા એજ પ્રભુ સેવા..સૌનો સાથ સૌનો વિશ્વાસ 

  🙏🙏🙏કરીએ એક અનોખો પ્રયાસ 🙏🙏🙏


વિના સહકાર નહિ ઉદ્ધાર સાથ આપી કરીયે ઉજાગર


👇 બેંક ટ્રાન્સફર અનુદાન કરવા માટે યોગ્ય વિગતો  👇


🙏🛑 Kaneriya Vidhi Rashikbhai 🛑🙏


✅🛑 Google Pay No. :-- 8866801909


✅🛑 A/C NO - 03640100032976  ✅


✅🛑 IFSC CODE - BARB0UPLETA  ✅


✅  IFSC CODE માં પાંચમો અક્ષર ઝીરો છે. ✅


🛑💢🛑💢🛑💢🛑💢🛑💢🛑💢🛑💢🛑

Post a Comment

Previous Post Next Post