પેટમાં ગેસની સમસ્યાને કાયમ માટે કરો દૂર ખાલી આ એક ઉપાયથી..

Nowadays everyone, big or small, faces the problem of gas.  To overcome this problem, one has to take large amount of medicine which has a bad effect on organs like kidneys.  10 out of 100 people have this disease.  Which can be serious if not diagnosed in time. 

પેટમાં ગેસ બનવાના કારણો:- પેટ માં ગેસ થવાથી શરીર માં તરતજ ફેરફારો જોવા મળે છે જેવા કે ઓડકાર ન અવવો,ચક્કર આવવા, છાતી માં દુખાવો,જીવ બગાડવો ,વોમીટ થવી વગેરે ગેસ ના કારણો છે

પેટ માં ગેસ થવાના લક્ષણો:- બજારની વધુ પડતી મસાલેદાર વસ્તુઓ ખાવાથી ગેસ થાય છે.વધતી ઉંમરે ગેસ ની સમસ્યા વધુ રહે છે કારણ કે ખોરાક પચાવવો મુશ્કેલ પડે છે.વધારે પડતું ખાવાનું ખાવાથી અને વાસી ભોજન લેવાથી ગેસ થાય છે.હોર્મોન્સ માં બદલાવ આવવાને કારણે ગેસ થઇ શકે છે. તથા પાચનતંત્ર ની ખામી સર્જાતા પણ ગેસ થઈ શકે છે.


પેટમાં થતા ગેસથી બચવાના ઉપાયો:- લસણ અને દેશી ઘી ને મિક્સ કરી ને ખાવાથી ગેસ મટે છે તથા આ ખાધા પછી પાણી ન પીવું જોઈએ.૩ ગ્રામ આદુ ની સાથે ગોળ ભેરવીને ખાવાથી ગેસ ની સમસ્યા દૂર થાય છે. તેનું ૨-૩ વાર સેવન કરવું જોઈએ.લવિંગ અને ખાંડના પાણી ને ઉકારી તે પીવાથી ગેસ દૂર થાય છે.હિંગ ને નાભિમાં બરવાથી અથવા હિંગ નું પાણી બનાવી નાભિમાં શેક કરવાથી ગેસ દૂર થાય છે.

 

ગેસ દૂર કરવા સૌથી સારી અને દેશી રીત છે કે ભોજન પહેલા રોજ દહીંનું સેવન કરવાથી કાયમ માટે ગેસ ની સમસ્યામાંથી છૂટકારો મળે છે.રાય અને ખાંડ ને મિક્સ કરીને ફાકવાથી ગેસ માંથી રાહત મળે છે.ગોળ અને મેથી દાણા ને ઉકારી પીવાથી ગેસ દૂર થાય છે.મૂળાના પાંદડાં ને પીસીને સવાર સાંજ પીવાથી ગેસ દૂર થાય છે.સિંધારી મીઠું ને પાણી સાથે પીવાથી દૂર થાય છે.ફુદીનો અને સિધારું મીઠું ખાવાથી ગેસ ની સમસ્યા દૂર થાય છે.


There are many causes of flatulence such as constant loss of appetite, intake of sour foods, stale food, acidity, indigestion and food poisoning.

Causes of flatulence: - Flatulence causes immediate changes in the body such as nausea, dizziness, chest pain, nausea, vomiting etc.

Symptoms of flatulence: - Eating more spicy food in the market produces gas.  Gas problem is more with age as it is difficult to digest food.  Eating too much food and eating stale food produces gas.  There may be gas.  Gas can also be caused by digestive disorders.

 Measures to avoid gas in the stomach: - By mixing garlic and desi ghee, gas is removed and you should not drink water after eating it.  It should be taken 3-4 times. Boiling clove and sugar water and drinking it removes gas.

The best and indigenous way to get rid of the problem of gas is to consume yoghurt before eating every day. To get rid of the problem of gas, drinking rye and sugar together gives relief from gas.  PC of radish leaves relieves pain by drinking in the morning and evening. Drinking Sindhari salt with water removes the problem of gas. Eating mint and direct salt removes the problem of gas.

Post a Comment

Previous Post Next Post