Mafat Chhatri Yojana | ikhedut Portal | Plan for fruit and vegetable sellers. Horticultural Scheme. Farmer oriented scheme
Various government schemes are run by the government for the development of different classes in Gujarat State. The important objective is to enable the citizens to take advantage of the schemes and lead a dignified life in the society by doing small business. Many schemes like women oriented schemes, student oriented schemes, scholarship schemes, farmer oriented schemes etc. are run by the government. The Department of Agriculture and Co-operation, Government of Gujarat also runs various government schemes online for farmers, pastoralists, horticulture or fruit sellers etc. through ikhedut. This article will provide detailed information about the free umbrella scheme run under the horticulture scheme.
Mafat Chhatri Yojana Gujarat
Agriculture cooperation department, Gujarat of Government has started accepting online applications for farmer oriented schemes. Bagayati Yojana introduces new methods to increase the production of fruits and vegetables. With this in mind, a scheme has been implemented to provide free umbrellas to small sellers to prevent spoilage of fruits and vegetables. To avail this free umbrella scheme one has to apply online on Ikhedut Portal.
The purpose of the free umbrella scheme
Those who sell fruits and vegetables of Gujarat state are given the benefit of this scheme. Under the scheme, small sellers will be provided free umbrellas or shade cover to prevent spoilage of their fruits and vegetables. For this scheme small sellers will have to register on ikhedut portal online.
Mafat Chhatri Yojana પાત્રતા
Bagayati Yojana દ્વારા નાના વેચાણકારોને સીધી સાધન સહાય આપવામાં આવશે. જેના માટે Government of Gujarat દ્વારા લાભાર્થીની પાત્રતા નક્કી થયેલી છે. આ મફત છત્રી યોજનાનો લાભ કોણે મળવાપાત્ર છે તે જે નીચેની માહિતી દ્વારા જાણી શકાશે.
- આ યોજનાનો લાભ ફળો અને શાકભાજીનું વેચાણકારો મળશે.
- લાભાર્થીઓ ફૂલપાકોનું વેચાણ કરતા હોય તેમને મળશે.
- અરજદાર રોડ સાઈડ પર, હાટ કે નાના બજારમાં વેચાણ કરતા હોય એમને મળશે.
- નાના લારીવાળા ફેરીયાઓને પણ આ યોજનાનો લાભ મળશે.
- જે કૃષિપેદાશો કે જેમનો ઝડપથી નાશ પામે છે તેનું વેચાણ કરતા નાના વેચાણકારો મફત છત્રી યોજનાનો લાભ મળશે.
Mafat Chhatri Yojana Benefit
આ Gujarat Government Schemes માં ફળો, ફૂલો અને શાકભાજીનું વેચાણ કરતા હોય એમને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે. આવા જલ્દી નાશ પામતા પાકોનું નાના બજારો, હાટમાં કે લારી ફેળિયા દ્વારા વેચાણ કરતા હોય તેવા નાના વેચાણકારોને આ યોજના હેઠળ મફત છત્રી આપવામાં આવશે. આ યોજનાનો લાભ વ્યક્તિગત અને સંસ્થાને લાભ મળવાપાત્ર થશે.
- આ યોજના આધારકાર્ડ દીઠ નાના વેચાણકારોને એક છત્રી આપવામાં આવશે.
- પુખ્યવયની લાભાર્થીને છત્રી આપવામાં આવશે.
Free Umbrella Scheme Document
ikhedut portal દ્વારા બાગાયતી વિભાગ દ્વારા વિવિધ સરકારી યોજનાઓની Online Application કરવાની ચાલુ થયેલ છે. મફત છત્રીનો લાભ લેવા માટે નીચે મુજબના Document જરૂર પડશે.
- આધારકાર્ડની નકલ
2. ગુજરાત અર્બન લાઈવલીહૂડ મિશન દ્વારા ઇસ્યુ કરેલ ઓળખકાર્ડ (જો હોય તો)
3. રેશનકાર્ડની ઝેરોક્ષ
4. અનુસૂચિત જાતિ(એસ.સી) અને અનુસૂચિત જનજાતિ(એસ.ટી)નું પ્રમાણપત્ર (જો હોય તો)
5.દિવ્યાંગતાનું પ્રમાણપત્ર (જો હોય તો)
6. સંસ્થાએ લાભ લેવાના હોય તો રજીસ્ટ્રેશનનું પ્રમાણપત્ર
ikhedut portal Registration Step by Step
આઈ પોર્ટલ યોજનાના હેઠળ Mafat Chhatri Yojna In Gujarat નો લાભ લેવા માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. નાના વેચાણકારો ગ્રામ કક્ષાએથી VCE પાસેથી, તાલુકા કચેરીમાંથી, કોમ્પ્યુટરની કામગીરી કરતા હોય તેમની પાસે અરજી કરી શકે છે.છે. આ યોજનાની ઓનલાઈન અરજી ઘરેથી પણ કરી શકાય છે.
આ રીતે હવે ઘર બેઠા તમારા મોબાઈલ ફોનથી આધારકાર્ડ માં એડ્રેસ, જન્મ તારીખ સુઘારો
ગાડી ના નંબર પર થી જાણો ગાડીનાં માલિક નું નામ
પ્રધાનમંત્રી આવાસ યોજના ફોર્મ ભરવા માટે ના જરુરી ડોક્યુમેન્ટ