ચોમાસામાં આટલું ધ્યાન રાખો નહિ તો થશે અનેક રોગો.

 

ચોમાસામાં આટલું ધ્યાન રાખો નહિ તો થશે અનેક રોગો.

ચોમાસામાં આટલું ધ્યાન રાખો નહિ તો થશે અનેક રોગો.


મિત્રો અમે તમારું સ્વાગત કરીયે છીએ. આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. તો મિત્રો ચોમાસાનો પાંરભ થઇ ચુક્યો છે. વરસાદ ની ઋતુ આવે એટલે વાતારણમાં ઠંડક પ્રસરી જાય છે. પણ સમય જતા આપણા શરીરમાં  મંદાગ્ની પણ ઉત્પન થાય છે. કાળજાળ ગરમી પછી આપણને ઠંડક બહુ સારી લાગતી હોય છે. આપણે ખુબ સારી ઉનાળી ની લૂ ખાધી હોય પછી આપણે ઠંડકના વાતાવારણ માં પ્રસરી જતા આપણને કેવું સારું લાગતું હોય છે. આપણે ચોમાસામાં આપણે ગરમ આદુ વાળી ચા અને મરચા વાળા ભજીયા ખાવાનું આપણને ચોમાસામાં ના વાતાવરણમાં ખુબ મન થાય.આપની આસપાસ ખાડા ખુબડળ ભરાય ગયા હોય અને પાણીનો નિકાલ નો થાય તો પણ  રોગશાળો ફેલાતો હોય છે. સામાન્ય રીતે આ ચોમાસાની ઋતુમાં આપણને ટાઈફોડ, કોલેરા, ડીસેન્તરી, ઉધરસ, શરદી તથા તેનાથી તથો તાવ અને મચ્છર થી તથા આ મેલીરીયા ના પણ અઆપને ભોગ બનતા હોય છે.  ભેજવાળા વાતાવારને કારણે આપણને શરીરીનો પાચક અગ્નિ બંધ પડે. તેણે કારણે આપણે એ ખ્યાલ રાખવાનો કે આપણે ગરમ કે હુંફાળી કહેવાની ટેવ પાડવી. 

ચોમાસામાં શેની શેની કાળજી રાખવી જોઈએ.

એક તો આ ઋતુમાં આપણે લીલી શાકભાજી જેવી કે મેથી, કોથમીર, તાંદળજો, પાલક અને લુણી આ બધી શાકભાજી કહેવાનું પ્રાધાન્ય આપવું જોઈએ. આ ભાજી જંતુ વાળી નો હોય પછી ખરાબ પાણીમાં થેલી નો હોય એ પણ ખાસ પ્રકારની કાળજી રાખવી જોઈએ. ખાસ કરીને ભાજી ખરીદતા વેળા તેમાં કોઈ જીવજંતુ નો હોય અને વધાર પડતી જંતુનાશક દવા છાંટેલી નો હોય એને ઉષ્ણ પાણીમાં ધોય નાખી એને રાંધ્યા પહેલા તેણે ગરમ પાણી માં ધોઈ તેના પસીજ આપણે તેનો સલાડ કે ભાજી બનાવવી જોઈએ.સાદું પાણી આ ઋતુમાં ટાળવું  જોઈએ. ખાસ કરીને આ ઋતુ માં આપણે ગરમ પાણી કરેલું અને ઠરેલું પાણી પીવું જોઈએ. કારણ કે ચોમાસામાં પાણી વાળા જંતુ અને તેણે કારણે સુક્ષ્મ બેકટરિયા જે પાણી ની અંદર ફેલાય જતા હોય છે,એવા સમયે આપણે સાદું પાણી આપણે પીવાનું ટાળવું જોઈએ. જો આપણા ઘરમાં ફિલ્ટર લગાવેલ હોય, પાણી શુદ્ધિકરણ ના આપણે બીજા યંત્રો બનાવેલા હોય તો પણ આપણે પાણી ઉકાળી અને ઠરીને પાણી પીવું જોઈએ.ખાસ કારની પાણી તપેલામાં ભરવું અને પાણીને ઉકળવા દેવું તેનાથી શું થાશે કે પાણીમાં બાષ્પીભવન હશે તે ગાયબ થઈ જશે ઈ પસી પાણી ઉકાળી ને તેણે પીવું જોઈએ.

ભોજનની અંદર આપણે બહારના કોઈ પણ ફ્રુટ તેને લગતા જુસ આપણે પીવાનું ટાળવું જોઈએ. કારણ કે તમે ઘરે હોય અને ઘરે તમે ફાળો નો તાજો રસ પીવો તો કોઈ વાંધો નથી. પણ બહાર રોડ ઉપર તમે આ ફ્રુટ ની લારીઓ, હોટલોની અંદર આપણે જાવી સે ત્યારે ટે ફાળો કે ફ્રુટ વાસી હોય છે અને ત્યાના વાસણો સારા હોતા નથી હોતા અને જેમાં તે પાણી વપરાય છે તે પણ પાણી સારું હોતું નથી. જેમાં ગ્લાસ હોય કે ચમસા હોય કે તપેલી હોય ઈ પણ સારા ન હોવાના લીધે આપણે પીવું ન જોઈએ. અને કાંઇક બહારના ફળોનો રસ પીવાનો મન થાય તો આપણે ત્યાં નારીયેલ નું પાણી પીવું જોઈએ.આપની શાકભાજી જે થાય છે તેમાં પાને પુષ્કળ જંતુ નાશક દવાનો ઉપયોગ થાય છે અને સ્વાભાવિક રીતે આપણે શાકભાજી ની ચાલ ઉપર જ તેમાં સુક્ષ્મ એવા નાના નાના જીવજંતુઓ છોટેલા હોય છે.આપણે શાકભાજી સમારતા પહેલા આપણે તેણે ગરમ કરેલા પાણીમાં આપણે તેણે સ્વચ્છ રીતે ધોઈ પછી આપણે શકભાજી સંભારવી જોઈએ. આ સીજન વાયુ નું કારણ બનતી હોય છે. વાયુ ને કારણે આ ચીજનની અંદર ઘણાબધા રોગ થતા હોય છે. વાયુ ના રોગ થાય એટલે માંદગી વધારે થવાની સંભાવના રહતી  હોય છે. ભાદરવો મહિનો આવે ત્યાર ચોમાસું શરુ થાય છે અને તાવના વાયરા પણ વધારે થતા હોય છે. એટલે આપણે બહારના કોઈ પ્રકારના સલાડ કે ફાળો ખાવાનું અઆપને ટાળવું જોઈએ જેનાથી આપણે બીમાર ઓસા પડીએ. આપણે કાસુ કસુમ્બર આપણે જમતી વકહ્તે ખાવું જોઈએ જેનાથી આપનું પાંચન તંત્ર હળવું અને મજબુત થાતું હોય છે.સી રીતે આપણે શાકભાજી ધોઈએ એટલે ટે જંતુ વગરના શાકભાજી થાય જતા હોય છે.

ચોમાસામાં ક્યાં ક્યા ફળોની ખાવામાં કાળજી રાખવી જોઈએ.

આપણે શાકભાજી ને સારી રીતે ગરમ પાણી કરીને આપણે શાકભાજી ધોવી જોઈએ કારણ કે તેની અંદર જે કીટાણું અને જીવજંતુ હોય છે તે ગાયબ થવામાં મદદ કરે છે. આ ઉપરાંત આપણે આ ઋતુમાં આથો આવેલી વાનગી ખાવાનું મન થતું હોય તો તેમાં ખાસ કરીને ચોખાની બનાવેલી ઈડલી, ઢોસા કે ઢોકળા આ બધું ખાવાનું મન થાય  તો માફસર અને માર્યાદિત અને ઘરે બનાવેલી ખાવું જોઈએ. આ ભાધી વાનગીઓ ખાસ કરીંને આથો આવીને બનતી હોય તેણે ઠંડા કે ઠંડી થઇ ગયેલી વાનગી થઇ જતી હોય તો તે ના ખાવી જોઈએ.બ્રેડ કે બ્રેડ માંથી બનતી બધિ વાનગીઓ આપણે ગરમ કરીને જ આપણે ખાવી જોઈએ. અને આડાઅવળું આપણે ખાચ કરીને ના ખાવું જોઈએ. ઘરની અંદર આપણે ફ્રીજ રાખીએ છીએ ત્યારે તેમાં ઘણી વખત સાંજ ની રાધેલી વસ્તુ પણ આપણે બીજા દિવસે આપણે ગરમ કરીને  ખાવાની ટેવ બધાના ઘરમાં આ આદત બધાને પડી ગય છે તો આ આદત ને ગૃહિણીને ટાળવી જોઈએ. આ પ્રકારનીં ચિંજ વસ્તુ સાંજનું આપણે ગરમ કરીને ખાવાનું  આ વસ્તુ ક્યાય લખ્યું નથી ટે માટે આપણે ગરમ કરેલી સાંજ ની વસ્તુ ટાળવી જોઈએ.કારણ કે જો તમે ખાશો તો તમે આ ચોમાસા ની અંદર તમે તુરંત જ માંદા પડવાની શક્યાતા વધારે છે જેથી કરીને ટે વસ્તુ ના ખાવી જોઈએ એટલા માટે તમારે ખાસ કાળજી લેવી જોઈએ. આપણે જે કંઈપણ રચોય કરીએ છીએ આપણે શરબત બનાવીએ કે ચટણી બનાવીએ એ પણ આપણે ગરમ કરેલું પાણી અને ઠરેલું પાણી આપણે લેવું જોઈએ અને તેજ રીતે દાળ પણ તેજ રીતે બનાવવી જોઈએ. પછી આપણે કોઈ પણ પ્રકારના શાકભાજી ખાહીયે છીએ ત્યારે તેમાંથી સુખ બનવાનું થતું હોયે તેમાં દુધી હોય કે કોબી હોય કે બેબી કોર્ન હોય કે પછી ટામેટા હોય તો આ બધા ડાળ જેવી કે માગ ની ડાળ હોય કે ચણાની ડાળ, મસૂરની ડાળ હોય તો આ બધને આપણે ગરમ પાણીમાં કે અને તેમાં વઘાર કરીને  ઠરેલા પાણીમાં નાખી ને તેણે રાંધવું જોઈએ. આ ઋતુમાં આપણે લીલા શકભાજી અને ફળો આ રુટુ માં આર્યુવેદ આમ તો પરંપરાગત આર્યુવેદ ખાવાની ના પાડે છે.તેમ ચતા સીજનલ ફલો ટે આપની હોજરી અને આપણા શરીર ની તંદુરસ્તી ને ધ્યાનમાં રાખી ને તેણે આપણે ખાઈ શકીએ છીએ. તેમાં ખાસ કરીને આપણે કેળા, પીચ, લીછી અને ચેરી આપણે ખાઈ શકાય છે આ બધા ફળો થોડા પ્રમાણમાં આપણે ખવા જોઈએ. કેળા આપણે પ્રમાણમાં આપણે આખા દિવસ ની અંદર આપણે એક કે બે કેલા ખાવા જોઈએ.આ બધા ફળો તે  પણ હુફાળા પાણી મેં કે ગરમ પાણીમાં ધોઈને જ ખાવા જોઈએ. 

તો મિત્રો ચોમાસાની અંદર આપણે આટલી ઘરઘરાવ જેને કેવાય કે આપની પોતાની સમજણ વાળી સાદગી ભરી રીતો આપણે અપનાવશું તો ચોમાસાની અંદર આપણે સારા રહીશું અને નિરોગી રહીશું અને સુથવાળું પાણી લેશું. આપણે આદુ, તુલસી, અરડુસી વગેરે નો ઉકાળો બનાવીને આપણે પીવું જોઈએ અને આપણે સાજા રહી શકશું.

Post a Comment

Previous Post Next Post